Posts
Showing posts from October, 2017
Gujarati Blueprint
- Get link
- X
- Other Apps
STD VIII પ્ર ૧ પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો . [8] પ્ર . ૨ પ્રશ્નોના ઉત્તર એક – એક વાક્યમાં લાખો .[ 6 ] પ્રશ્નોના ઉત્તર ત્રણ – ચાર વાક્યમાં લાખો . [ 6 ] પ્ર ૩ કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો . [ 2 ] વાક્યો કોણ બોલે છે તે લખો . [ ૩ ] ( ક ) શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો . [ 2 ] પ્ર ૪ ( અ ) જોડણી સુધારો . [ 2 ] ( બ ) સમાનાર્થી શબ્દ લખો [ 2 ] ( ક ) વિરોધાર્થી શબ્દ લખો [ 2 ] ( ડ ) શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો . [ 1 ] પ્ર 5 ( અ ) શબ્દ સમૂહ માટે એક શબ્દ લાખો . [ 2 ] ( બ ) રુઢિપ્રયોગોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો . [ 2 ] ( ક ) સંજ્ઞાઓ નો પ્રકાર લાખો [ 2 ]