Question paper style TL Gujarati
Question paper style –STD-8th Annual Exam
TOTAL MARKS = 40 ( marks)
પ્ર:૧. (અ) દરેક પ્રશ્નોના ઉત્તર એક - એક વાક્યમાં લખો. [4 ]
(બ) દરેક પ્રશ્નોના ઉત્તર ત્રણ-ચાર વાક્યમાં લખો. [ 6]
(ક) દરેક પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. [ 4 ]
પ્ર:૨ (અ) કાવ્યપંક્તિ પૂર્ણ કરો [2 ]
(બ) ખાલી જગ્યા પૂરો. [ 4]
(ક) શબ્દોના વાકયપ્રયોગ કરો [2 ]
પ્ર:3(અ) સાચી જોડણી લખો. [ 2 ]
(બ) સમાનાર્થી શબ્દો લખો. [ 2 ]
(ક) વિરુદ્ધાર્થી શબ્દો લખો. [ 2 ] પ્ર :૪(અ) રૂઢિપ્રયોગનો અર્થ આપી , વાક્યપ્રયોગ કરો . [ 2 ]
(બ) શબ્દ સમૂહ [ 2 ]
(ક ) વિશેષણ અને વિશેષ્ય શોધીને લખો [2 ]
પ્ર: ૫(અ)શબ્દકોશની ક્ક્કાવારીના ક્રમમાં ગોઠવો . [ 1 ]
(બ) મુદ્દાઓ ના આધારે વાર્તા લખો. અથવા ( or )
નિબંધ લેખન [ 5 ]
Comments
Post a Comment